માસિક સમસ્ય , હરસ , જેવા રોગ માટે ના ફાયદા જાણો આ અદભુત ફળ ના ફાયદા અને તેના વિશે વિગતવાર માહિતી
નિરંજન ફળ, વિવિધ આયુર્વેદિક ઔષધિઓ માંથી એક છે. તે સમ્પૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈને સુકવી લેવી લેવી વધારે હિતાવહ છે. જો તમે તેને ધોઈ લીધી હોય તો એક વાતનું એ ધ્યાન રાખવું જરૂરી છે કે ધોયા બાદ તેને એકદમ સારી રીતે સુકાવી જ લેવું જો તેને બરાબર સુક્યું હો તો તેમાં ખામી રહી ગઈ હોય તો તે ખરાબ થઇ શકે છે કારણ કે તે ક્વક પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે. જો તમે બજારથી ખરીદયુ હોય તો ખાસ કરીને સાફ ચોખ્ખું મળે છે. દુકાનેથી ખરીદેલા નિરંજન ફળની છેલ્લી વપરાશની તારીખ એક વર્ષની હોય છે પરંતુ આપણે તેને લીધા પછી 6 મહિના સુધી ઉપયોગમાં લેવું જોઈએ. જો તમે નિરંજનફળ ખરીદીને લાવ્યા હોય તોં તેને શીશા અથવા સ્ટીલના એક હવા ભેજવિહીન શીશામાં રાખવું જોઈએ જેથી કરીને ખરાબ ન થઇ જાય.આ ફળની આયુર્વેદિક દવા પાવડર સ્વરૂપમાં પણ મળી રહે છે. અહિયાં અમે નિરંજન ફળના ફાયદાઓ જણાવીશું. નિરંજનફળ મલેશિયામાં વધુ પ્રમાણમાં પાકે છે. આ ફળને મલેશિયન પીનાંગ શહેરમાં માસ બંકુસ કહેવામાં આવે છે. જ્યારે ભારતમાં માલવા ફળ પણ કહેવામાં આવે છે. આયુર્વેદના રસકવેદમાં પણ નિરંજન ફળનો ...