નકામી સમજી ફેકી દેવામાં આવતી કેરીની છાલ માં એવા પોષક તત્વો છે કે જે શરીરની દરેક સમસ્યાને દૂર કરવાની તાકાત ધરાવે છે જાણો તેના ઔષધિય ગુણ વિષે
આપણે કોઈપણ ફ્રુટ ખાઈએ ત્યારે તેની છાલને કાઢી અને ફેંકી દેતા હોઈએ છીએ. પણ પરંતુ શું તમે જાણો છો કે તેની છાલમાં પણ ખૂબ જ ગુણકારી હોય છે. કેરીની છાલ ફેકતા પહેલા આ લેખ જરૂર વાંચજો.એવું કહેવાય છે કે કેરીની છાલ એ ડાયાબિટીસ અને કેન્સર ના રોગ માટે સોના કરતાં પણ મોંઘી હોય છે.
ગમે તેવી દવાઓ લઈને થાકી ગયા હોય તે લોકોએ કેરીની છાલનું સેવન કરવું જોઈએ. કેરીની છાલમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે કેન્સર સામે લડવાનું શક્તિ આપે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ખરાબ હોય તે લોકોએ તેની છાલનું સેવન કરવું જોઈએ. કારણ કે તેની છાલમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
જો લોકો સુંદર દેખાવવા માંગો છો તો તેની છાલ નો ઉપયોગ કરવામાં આવે છે. જો ચહેરા પર ખીલ કે કાળાશ હોય તો કેરીની છાલ ટેનીંગ જેમ ઉપયોગ કરીને ત્યારબાદ ૧૦ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો રોજ આવું કરો તો ત્વચા મુલાયમ બનશે અને ચમક બનશે અને ખીલ પણ દુર થઇ જશે. આજકાલ દરેક લોકોને સુંદર દેખાવું હોય છે અને સ્કિન પર ખીલ થવાની સમસ્યા તે દરેક લોકો પરેશાન હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેરીના છાલને ટ્રેનિંગ ઉપયોગ કરી શકાય છે.
જે આવું કરવાથી ચહેરો ગોરો થશે. કેરીની છાલમાં સ્ટાર્ચ ભરપુર પ્રમાણમાં હોય છે. જે ડાયાબિટીસને અંકુશમાં રાખે છે. એટલે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે ડાયાબિટીસના દર્દીઓએ કેરીની છાલ સાથે જ ખાવી જોઈએ. ધીમે ધીમે સુગર ને કંટ્રોલ કરશે.






Comments
Post a Comment